HomeE-PAPER NEWSKUTCH TODAY MANAVATA GROUP

KUTCH TODAY MANAVATA GROUP

શ્રમજીવીઓના પરિવાર પણ સ્વરોજગારી ક્ષેત્રે અગ્રેસર બને:
માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ

ગાંધીધામ : કચ્છના વિવિધ શહેરો અને ગામડાઓમાં છેલ્લા ૨૫ વર્ષથી સતત બહેનોને સ્વરોજગાર લક્ષી તાલીમો સેવાઓ દ્વારા સ્વ: નિર્ભર બનાવતા માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર દ્વારા ગાંધીધામ ખાતે સિલાઈ તાલીમ કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવ્યું હતું.

શહેરના સ્લમ કાર્ગો વિસ્તારમાં શ્રમજીવીઓ ના પરિવાર ની બહેનોને સિલાઈ કામની તાલીમ મળી રહે તે માટે માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ બાબા ચૌહર મલ ટ્રસ્ટ દ્વારા સિલાઈ તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યું હતુ.

આ કેન્દ્રનો પ્રારંભ અતિથિઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતુ. ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ માનવતા ગ્રુપના કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે ” શ્રમજીવી પરિવારના પુરુષો જ્યારે રોજગાર અર્થે કામ અર્થે બહાર જતા હોય ત્યારે ઘરમાં બહેનોએ માત્ર ઘરકામ કર્યા સિવાય પણ જો જુદી જુદી સ્વરોજગાર લક્ષી તાલીમો પ્રાપ્ત કરે તો તેઓ પણ પરિવારને સહાયક થઈ ઘર ની આર્થિક સ્થિતિને મજબૂત કરી શકે છે .
બાબા ચૌહરમલ ટ્રસ્ટ ના પ્રમુખ વિદ્યાર્થી પાસવાને જણાવ્યું હતું કે ” માનવતા ગ્રુપ દ્વારા સ્થાનિક જ સ્વરોજગાર લક્ષી તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યું છે ત્યારે એનો સદુપયોગ દ્વારા આગળ વધવા અનુરોધ કર્યો હતો. અતિથી વિશેષ પૂર્વા આચાર્ય પ્રકાશ રામચંદાણી , પૂર્વ આર્મીમેન ટેકચંદ કમાન્ડો તેમજ અન્ય મહાનુભાવો એ પણ બહેનોને આવી તાલીમ કેન્દ્રમાં વધુમાં વધુ જોડાઈ સ્વયં તાલીમ લઈ બીજાને પણ તાલીમ આપે તેમ જણાવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન શકુંતલા બેન, સિંગેશ્વર પાસવાન ,રવિન્દ્રકુમાર, શૈલેષ પાસવાન, શરીફ ત્રાયા , રિમઝિમ કુમારી, માધુરી દેવી, વિમલા દેવી તેમજ રીના દેવી વગેરે એ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પૂર્વ નગર સેવિકા શ્રીમતિ સુમને કર્યું હતું.

आज की कच्छ की खबरों में गुजरात के मुख्यमंत्री का रण उत्सव का उद्घाटन, एक मज़दूर की दम घुटने से मौत की जांच, और मुंद्रा पोर्ट पर एक बड़ी चोरी और डीज़ल लीक जैसी कई लोकल घटनाएं शामिल हैं। मौसम सूखा रहने की उम्मीद है, और राज्य की दूसरी खबरों में पुलिस रिकॉर्ड वेरिफिकेशन, किसानों की मदद, और अंबाजी मार्बल के लिए GI टैग शामिल हैं।
रण उत्सव
गुजरात के मुख्यमंत्री रण उत्सव का ऑफिशियली उद्घाटन करने के लिए कच्छ में हैं।
यह फेस्टिवल पारंपरिक रहने की जगह, हैंडीक्राफ्ट, खाने और एडवेंचर एक्टिविटीज़ के साथ सफेद रेगिस्तान का जश्न मनाता है।
लोकल घटनाएं
दुर्घटनाएं और जांच: स्लज टैंक की सफाई करते समय दम घुटने से पांच मज़दूरों की मौत की जांच शुरू कर दी गई है।
चोरी: भचाऊ के पास नमस्कार तीर्थ पर एक बड़ी चोरी हुई।
पोर्ट घटना: मुंद्रा पोर्ट पर डीज़ल लीक की खबर मिली।
पुलिस एक्शन: पुलिस ने खावड़ा में गैर-कानूनी पेट्रोल पंपों के खिलाफ एक्शन लिया। दूसरी लोकल खबरें: लुनवा और चोपड़वा के बीच एक सड़क को मजबूत किया जा रहा है, और मोरुगर के पास एक युवक और एक ट्रक के बीच जानलेवा एक्सीडेंट की खबर है।
मौसम
सौराष्ट्र-कच्छ इलाके समेत पूरे गुजरात में मौसम सूखा रहने की उम्मीद है, आज बारिश का कोई अनुमान नहीं है।
गुजरात की दूसरी खबरें
गुजरात पुलिस ने “एंटी-नेशनल” एक्टिविटी के लिए बुक किए गए 31,000 से ज़्यादा लोगों के रिकॉर्ड वेरिफाई कर लिए हैं।
राज्य सरकार PM-KISAN स्कीम के तहत 49 लाख से ज़्यादा किसानों को ₹986 करोड़ से ज़्यादा दे रही है।
अंबाजी मार्बल को ज्योग्राफिकल इंडिकेशन (GI) टैग मिला है।
साइबर क्राइम पुलिस ने रोड सेफ्टी को बेहतर बनाने के लिए रियल-टाइम ट्रैफिक अलर्ट शुरू किए हैं।

Previous article
Next article
S India TV
S India TVhttps://sindhitv-studio.godaddysites.com
CEO group of social Media and Brought Cast and Legal Cosutant
RELATED ARTICLES

Most Popular

KNOW ABOUT SINDHIES

S INDIA TV

TV9 BHARAT NEWS